ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. પણ પ્રમાણે નથી ટ્રેન પણ પ્રમાણે નથી ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણીપોચું' એટલે ___ કઠોર કોમળ પાણી જેવું કમળ કઠોર કોમળ પાણી જેવું કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સમીર રજની શ્યામા વલ્લભા સમીર રજની શ્યામા વલ્લભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ? ધૂળ કાઢી નાખવી લોઢાના ચણા ચાવવા નાકે દમ આવી જવો લોહીનું પાણી કરવું ધૂળ કાઢી નાખવી લોઢાના ચણા ચાવવા નાકે દમ આવી જવો લોહીનું પાણી કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? અનુભવજ્ઞાન મહત્વાકાંક્ષા ટપાલપેટી ભરસભા અનુભવજ્ઞાન મહત્વાકાંક્ષા ટપાલપેટી ભરસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP