• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

છંદ

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે

હરિગીત
ચોપાઈ
સ્ત્રગ્ઘરા
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો

શિખરિણી
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે

પૃથ્વી
મંદાક્રાંતા
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

પૃથ્વી
સ્ત્રગ્ઘરા
મંદાક્રાંતા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !

શિખરિણી
મંદાક્રાન્તા
હરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • ...
  • 17
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Gujarat Police Constable Practice MCQ Part - 2 કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શબ્દકોશના ક્રમ ભારતની ભૂગોળ (Geography of India) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US