ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા પ્રભાવશાળી અન્યનું નાસીપાસ ચેનચાળા પ્રભાવશાળી અન્યનું નાસીપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ‘અવાજ’નો સમાનાર્થી શબ્દ છે ? સમીર વાયરો નાદ વા સમીર વાયરો નાદ વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક વ્યક્તિવાચક એક પણ નહીં દર્શકવાચક પુરુષવાચક વ્યક્તિવાચક એક પણ નહીં દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રહ્નાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ:લાદ પ્રહ્નાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ:લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. મંદબુદ્ધિ હોવું નિરાંત થવી આનંદ થવો દુ:ખ થવું મંદબુદ્ધિ હોવું નિરાંત થવી આનંદ થવો દુ:ખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP