કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે ઘેટીને બહાર ચરવા ના મોકલાય સામે ચાલીને આવતો ફાયદો થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે ઘેટીને બહાર ચરવા ના મોકલાય સામે ચાલીને આવતો ફાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર માણસ છે તો હજાર કામ મળી રહેશે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે માણસ છે તો હજાર કામ મળી રહેશે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાર ભૈયાને તેર ચોકા સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય શકિતશાળી હોય તેને વધુ લાભ મળે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય શકિતશાળી હોય તેને વધુ લાભ મળે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP