ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પગરખું' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? રીતિ અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ શુદ્ધ અંત વચેટ અશુદ્ધ શુદ્ધ અંત વચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP