કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? અફઘાનિસ્તાન તાઈવાન ચીન ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન તાઈવાન ચીન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? માડાગાસ્કર તાઈવાન મોરેશિયસ લીબિયા માડાગાસ્કર તાઈવાન મોરેશિયસ લીબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 139 121 129 144 139 121 129 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા ચીન ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP