ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? પોપટ બતક કાબર મોર પોપટ બતક કાબર મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? સહાયકારક શીલાર્થક અકર્મક દ્વિકર્મક સહાયકારક શીલાર્થક અકર્મક દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સૂ +ઉક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ + ઊક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP