ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ક્ષણીક' શબ્દનો વિરુધાર્થી શબ્દ ___ છે. પળ શાશ્વત નિશ્ચિત તરત પળ શાશ્વત નિશ્ચિત તરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમકાલીન સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? પુનઃપ્રેરક કર્મણી ભાવે કર્તરિ પુનઃપ્રેરક કર્મણી ભાવે કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. ક્રિયાપદ સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયાપદ સંજ્ઞા સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP