Talati Practice MCQ Part - 4 તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ? જિલ્લા રજીસ્ટાર જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રજીસ્ટાર જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ? નિશીથ ધ્વની જટાયુ પગરવ નિશીથ ધ્વની જટાયુ પગરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી નવલકથા ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? પદાર્થની તેજસ્વીતા ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપક પદાર્થની તેજસ્વીતા ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 900 ના 16 2/3% - 360 ના 33 1/3 %= ? 35 40 30 45 35 40 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP