ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

આવનારનું સ્વાગત કરવું
ખોળો પાથરવો
કાવતરું કરવું
જાળ પાથરી દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

રીતવાચક
સમયવાચક
નિશ્ચયવાચક
સંભાવનાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો.

બહુવ્રીહી
એકપણ સાચું નથી
કર્મધારય
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ચડતી-પડતીનો અનુભવ કરવો
નબળી સ્થિતિ હોવી
વેલનું નિરીક્ષણ કરવું
વનનું નિરીક્ષણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP