ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સમીક્ષા યમની બહેન રાત્રી વીજળી સમીક્ષા યમની બહેન રાત્રી વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. કઠણ મૃદુ ખરબચડું લિસ્સુ કઠણ મૃદુ ખરબચડું લિસ્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સખત માર મારવો તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી સખત માર મારવો તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે' -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP