ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

લેખક - લેખિકા
તંત્ર - તાંત્રિક
હિંસા - હિંસક
પૈસા - પૈસાદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો.

દર્શક વિશેષણ
સાપેક્ષ વિશેષણ
ગુણવાચક વિશેષણ
પ્રશ્નવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?

સમ ખાવા
ગળું રુંધાવું
પીડા વળગાડવી, જંજાળમાં પડવું
વિશ્વાસઘાત કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

પૂરમાં પાક નષ્ટ થવો
જીવવા જેવી સ્થિતિ ન હોવી
દુકાળ પડવો
ભૂખે મરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP