ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ? અનુગ નિપાત વિભક્તિ પ્રત્યય અનુગ નિપાત વિભક્તિ પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ..... આકારવાચક ગુણવાચક પરિણામવાચક સંખ્યાવાચક આકારવાચક ગુણવાચક પરિણામવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. કુસમ × સુમન સુંદર × રમણીય ભમરો × મધુકર સુવાસ × દુર્ગંધ કુસમ × સુમન સુંદર × રમણીય ભમરો × મધુકર સુવાસ × દુર્ગંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે ? પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP