ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ?

પ્રશ્નાર્થચિહ્ન
કાકપદ
એજનચિહ્ન
તિર્યકરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP