ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? કર્મ અપાદાન કર્તા કરણ કર્મ અપાદાન કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વાગ્બાણ’ ‘સંધિવિગ્રહ કરો. વાક + બાણ વાગ + બાણ વાગ + બાણ વાક્ + બાણ વાક + બાણ વાગ + બાણ વાગ + બાણ વાક્ + બાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. નિરાકાર પરિતૃપ્તિ રસિક નિશ્ચિંત નિરાકાર પરિતૃપ્તિ રસિક નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP