ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : રઘુ + ઉત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ? પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સંખ્યાંશવાચક પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સંખ્યાંશવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP