ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવું ટી.વી. ફક્ત ગામમાં ફક્ત બે જણાને ત્યાં છે - નિપાત શોધો. બે જણાને ગામમાં ત્યાં ફકત બે જણાને ગામમાં ત્યાં ફકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ? સવૈયા બત્રીસા સવૈયા એકત્રીસા ઝૂલણા મનહર સવૈયા બત્રીસા સવૈયા એકત્રીસા ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? સિંહાસન ભજન મંડળી અધમૂઓ રેવાશંકર સિંહાસન ભજન મંડળી અધમૂઓ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? ખીર ક્ષીર એક પણ નહીં અમૃત ખીર ક્ષીર એક પણ નહીં અમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP