ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પગરખું' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - મોતી માછલી માયાળુ માઝા મોતી માછલી માયાળુ માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાકુચૂકુ' શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે ? કુ, કુ ચારે અક્ષર પર વા ચૂ કુ, કુ ચારે અક્ષર પર વા ચૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. શિખરિણી હરિગીત અનુષ્ટુપ ચોપાઈ શિખરિણી હરિગીત અનુષ્ટુપ ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ઘોર ઘેરી ભયંકર ગાઢ ઘોર ઘેરી ભયંકર ગાઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP