GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે? ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ? પહેલા પ્રકારની ભૂલ બીજા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ બીજા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલથી હસી પડાશે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી ? સીમાંત ખર્ચ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ સરેરાશ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક કતૃવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક કતૃવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP