ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમયકાલીન અનુકાલીન સમકાલીન પૂર્ણકાલીન સમયકાલીન અનુકાલીન સમકાલીન પૂર્ણકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ચીકણી જમીન કાંપાળ જમીન મરુભૂમિ ખૂંપણ ચીકણી જમીન કાંપાળ જમીન મરુભૂમિ ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. ભુત કૃદંત વર્તમાન કૃદંત સબંધક ભુતકૃદંત હેત્વર્થ કૃદંત ભુત કૃદંત વર્તમાન કૃદંત સબંધક ભુતકૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક લખાણ વાયુ વિષ ડોક લખાણ વાયુ વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. અનિલ સ્વર નાદ નિનાદ અનિલ સ્વર નાદ નિનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP