ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. અખાત સામુદ્રધુની સમુદ્રકલ્પ ભૂશિર અખાત સામુદ્રધુની સમુદ્રકલ્પ ભૂશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સાદું વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' દ્રષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અતિથિ પરોણો યજમાન મહેમાન અતિથિ પરોણો યજમાન મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP