ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની નમાયાં ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની નમાયાં ક્ષુધાતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કરણ સંપ્રદાન કર્તા સંબંધ કરણ સંપ્રદાન કર્તા સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પર્ણમર્મર કોલાહલ ઘોંઘાટ સરસરાહટ પર્ણમર્મર કોલાહલ ઘોંઘાટ સરસરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? ક્ષણિક - શાશ્વત લાભ - ગેરલાભ સાપેક્ષ - નિરપેક્ષ સાધક - સાધિકા ક્ષણિક - શાશ્વત લાભ - ગેરલાભ સાપેક્ષ - નિરપેક્ષ સાધક - સાધિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? કથિર સુવર્ણ સોનુ કંચન કથિર સુવર્ણ સોનુ કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું જીવું આજ આ માતકેરી કૃપાએ. -રેખાંકિત પદ શું છે ? કેવળપ્રયોગી સંજ્ઞા નામયોગી કૃદંત કેવળપ્રયોગી સંજ્ઞા નામયોગી કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP