ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધકધક ધબાધબી ખડખડ હસતુંહસતું ધકધક ધબાધબી ખડખડ હસતુંહસતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ? આપેલ પૈકી એક પણ નહીં ઋકથી પત્ર વિજ્ઞપ્તિપત્ર આમંત્રણ પત્રિકા આપેલ પૈકી એક પણ નહીં ઋકથી પત્ર વિજ્ઞપ્તિપત્ર આમંત્રણ પત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી હરિણી શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાકેલી ઈંટથી ઘર બનાવ્યું. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ જણાવો. વિશેષણ ક્રિયાપદ વિશેષણ અને કૃદંત બંને કૃદંત વિશેષણ ક્રિયાપદ વિશેષણ અને કૃદંત બંને કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP