ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. કરકસર કરવી દુઃખ થવું વધારે ન હોવું ખૂશ થવું કરકસર કરવી દુઃખ થવું વધારે ન હોવું ખૂશ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? ખરાબ આભડછેટ સહેલું કપાસનો તાર ખરાબ આભડછેટ સહેલું કપાસનો તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP