ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન વન કર્મ કૂમળું કાજળ વન કર્મ કૂમળું કાજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? અપાદાન સંપ્રદાન કરણ અધિકરણ અપાદાન સંપ્રદાન કરણ અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રપૌત્રી દોહિત્રી પુત્રપૌત્રી સુતા પ્રપૌત્રી દોહિત્રી પુત્રપૌત્રી સુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો. ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ? પ્રકાશ હવા પાંદડું બારણું પ્રકાશ હવા પાંદડું બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નાજુક તેજી ચારુ નારી નાજુક તેજી ચારુ નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP