ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનીધી પ્રતિનિધી પ્રતિનિધિ પ્રતિનીધિ પ્રતિનીધી પ્રતિનિધી પ્રતિનિધિ પ્રતિનીધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો. સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? મેડમે શીખવ્યું વિદ્યાર્થીને અંગ્રેજી મેડમે શીખવ્યું વિદ્યાર્થીને અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? અધીર મ્લાન ગમ મલિન અધીર મ્લાન ગમ મલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો. નિરોગિ-અભીશેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક નિરોગિ-અભીશેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દલપતરામ ઝરણું વૃક્ષ દાતણ દલપતરામ ઝરણું વૃક્ષ દાતણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP