ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ? અમદાવાદ સુરત મહેસાણા બનાસકાંઠા અમદાવાદ સુરત મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર દેવભૂમિ દ્વારકા નર્મદા અરવલ્લી ભાવનગર દેવભૂમિ દ્વારકા નર્મદા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GIPL GSFC GIL GITCO GIPL GSFC GIL GITCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ___ તરીકે ઓળખાય છે. ઘેડની જમીન ગોરાડુ જમીન ખારી જમીન કાંપની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન ખારી જમીન કાંપની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? સવાઈ માલબેંક પીરમ સુલ્તાનપુર સવાઈ માલબેંક પીરમ સુલ્તાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP