Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? જ્યંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા. વિ. પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરદાસ દલપતરામ નર્મદ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરદાસ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP