વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં પ્રાચીન ગણિતરીને "ભારતીય ન્યૂટન" માનવામાં આવે છે ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
બોદ્ધાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતાં 2G, 3G અને 4G જેવાં શબ્દોમાં "G" નો અર્થ શું થાય છે ?

ગ્રાઉન્ડ કવરેજ
ગ્રેવીટેશન
ગુગલ
જનરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે.
તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે.
મહારત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ?

બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી,
ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી
ઓઝોન સ્તરની દેખરેખ રાખવી
ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP