ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ
બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો
બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

નાગરિકો
સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ?

1-4-2011
1-1-2010
1-1-2011
1-4-2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

9મી ફેબ્રુઆરી
3જી જાન્યુઆરી
16મી જાન્યુઆરી
11મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP