GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનિસિપાલિટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) આપેલ વિકલ્પોમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શોધો. સૂર્ય યામિની શશી આકાશ સૂર્ય યામિની શશી આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી તમસ અંધકાર પ્રકાશ વીજળી તમસ અંધકાર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી‘ ટેન્કર પાઉચ પખાલ ઘડો ટેન્કર પાઉચ પખાલ ઘડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપા + ઈક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP