કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. ચિત્રકાર વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ સંગીતકાર ચિત્રકાર વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code = UCC) વાળું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ? તેલંગાણા કેરળ તમિલનાડુ ગોવા તેલંગાણા કેરળ તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ? NITI આયોગ SECI NHAI DRDO NITI આયોગ SECI NHAI DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? સાઉદી અરેબિયા બ્રિટન ઈઝરાયેલ રશિયા સાઉદી અરેબિયા બ્રિટન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ? વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ વર્લ્ડ કોલ એસોસિએશન વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ વર્લ્ડ કોલ એસોસિએશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP