GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કમ્પ્યૂટર સંદર્ભે USB એટલે ? અલ્ટ્રા સિરિયલ બ્લોક યુનિવર્સલ સિરીયલ બસ યુનિવર્સલ સિક્યુરીટી બ્લોક યુનાઈટેડ સર્વિસ બ્લોક અલ્ટ્રા સિરિયલ બ્લોક યુનિવર્સલ સિરીયલ બસ યુનિવર્સલ સિક્યુરીટી બ્લોક યુનાઈટેડ સર્વિસ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Window 98 માં કમાન્ડના આકૃતિમય નિરૂપણને ___ કહે છે. પોપકોન પિક્ચરકોન સીલીકોન આઈકોન પોપકોન પિક્ચરકોન સીલીકોન આઈકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક્સેલમાં ફોર્મ્યુલા એડીટ કરવા કઈ ફંક્શન કી વપરાય છે ? F1 F3 F4 F2 F1 F3 F4 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? ટ્રાન્સમીશન ગ્લાઈડીંગ સ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન ગ્લાઈડીંગ સ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP