કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ?

ફિલપકાર્ટ
પેટીએમ
એમેઝોન
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ?

2000 કરોડ રૂ.
1000 કરોડ રૂ.
1500 કરોડ રૂ.
2500 કરોડ રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આ રસીનું નામ નોડાવેક-R છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP