કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'કેલાઈડ્સ સ્પોટ' સ્થળ કયા ગ્રહ પર આવેલું છે ? ગુરુ શુક્ર શનિ મંગળ ગુરુ શુક્ર શનિ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT ગુવાહાટી IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT ગુવાહાટી IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2006 2004 2005 2003 2006 2004 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? અફઘાનિસ્તાન ચીન પાકિસ્તાન ભારત અફઘાનિસ્તાન ચીન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રોનથી COVID-19 રસીની ડિલિવરી માટે મંજૂરી આપી ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP