શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખાપંરો ખૂંથ ખૂંપડો ખૂંતા ખાપંરો ખૂંથ ખૂંપડો ખૂંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેફું ગલેચી ગલેલી ગવલી ગલેફું ગલેચી ગલેલી ગવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગલ મંગાળો મંદાક્ષ સગડી મંગલ મંગાળો મંદાક્ષ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની મોજભોજ લિજ્જત ભોજપ્રેત મિજબાની મોજભોજ લિજ્જત ભોજપ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ મુખમોરડો કહાર રાશ મુખબંધ મુખમોરડો કહાર રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP