કમ્પ્યુટર (Computer)
લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
શેમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે ?
કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં પ્રેઝન્ટેશનની બધી સ્લાઈડોમાં અમુક ખાસિયતો જળવાઈ રહે તે માટે કઈ સ્લાઈડની પસંદગી કરી શકાય ?
કમ્પ્યુટર (Computer)
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શકિતશાળી કમ્પ્યૂટર છે ?
કમ્પ્યુટર (Computer)
હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?