ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં 'હોડીની સ્પર્ધા' ગોઠવવામાં આવે છે ? રંગલી બિહુ ઓનમ નવરાત્રી પોંગલ રંગલી બિહુ ઓનમ નવરાત્રી પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? હૈદરાબાદ જયપુર મૈસુર લખનઉ હૈદરાબાદ જયપુર મૈસુર લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? છત્તીસગઢ આસામ મેઘાલય રાજસ્થાન છત્તીસગઢ આસામ મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? મણિપુરી કુચીપુડી ભરતનાટ્યમ કથ્થક મણિપુરી કુચીપુડી ભરતનાટ્યમ કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1921 1924 1916 1919 1921 1924 1916 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP