કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ?

સામ પિત્રોડા
R.S. સોઢી
R નંદ ગોપાલ
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ?

મુંબઈ
હૈદરાબાદ
ચેન્નાઈ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP