Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? કોઈક પત્રકાર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ કોઈક પત્રકાર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? બુદ્ધિશાળી ડાહ્યો શાંત માયાળુ બુદ્ધિશાળી ડાહ્યો શાંત માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? શારદા માહેશ્વરી રેવા પાર્વતી શારદા માહેશ્વરી રેવા પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? અગનપંખ મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP