કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
કઇ રસી ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તેની રસી બાળકોમાં કોરોના સંક્રમણ રોકવા કારગર છે ?

મોડેર્ના
ફાઇઝર
સ્પુતનિક
જે એન્ડ જે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ?

વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું
કોરોનાથી પ્રાણીઓને બચાવવા
કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો
કોરોનાનું રસીકરણ વધારવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લી. (RXIL)રૂ. 1000 કરોડની ઉચ્ચતમ માસિક લેવડ-દેવડ (થ્રુપુટ) નોંધાવનારૂ ભારતનું પ્રથમ TReDS પ્લેટફોર્મ બન્યું છે. તે ___ નું સાહસ છે.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
NSE
SIDBI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ?

હરિયાણા
ઓડિશા
જમ્મુ કાશ્મીર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ?

સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.)
ગંગા ઘાટ (વારાણસી)
આપેલ તમામ
કાંચીપુરમ મંદિર (તમિલનાડુ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ?

અમેરિકા
જાપાન
ઉત્તર કોરિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP