કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ?

એસ્ટરોઈડ બેન્નુ
એસ્ટરોઈડ એપોફિસ
એસ્ટરોઈડ એપોલો
એસ્ટરોઈડ ઈરોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP