કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ગુજરાતનાં કયા જીલ્લામાં સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી ર્કટલ-ફીડ પ્લાન્ટ શરૂ કરાયો ? રાજકોટ અમદાવાદ સાબરકાંઠા કચ્છ રાજકોટ અમદાવાદ સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) COVID-19 મહામારી દરમિયાન નૈદાનિક ઉપયોગ માટે કઈ સંસ્થાએ 3 વેન્ટિલેટર-PRAN, VaU અને SVASTA વિકસિત કર્યા ? CSIR ISRO ICMR DRDO CSIR ISRO ICMR DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IPRI IFFCO ICAR IISS IPRI IFFCO ICAR IISS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર, ભારત 2020માં ___ મું સૌથી મોટું FDI પ્રાપ્તકર્તા બન્યું. 7 8 2 5 7 8 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ (World Day Against child Labour) ક્યારે મનાવાય છે ? 11 જૂન 10 જૂન 9 જૂન 12 જૂન 11 જૂન 10 જૂન 9 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ? IBM માઈક્રોસોફ્ટ એપલ ગૂગલ IBM માઈક્રોસોફ્ટ એપલ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP