કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ? ઈરાન ઈજિપ્ત ઈન્ડોનેશિયા સીરિયા ઈરાન ઈજિપ્ત ઈન્ડોનેશિયા સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ? ગુજરાત છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ગોવા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? ઉર્દૂ હિન્દી ચાઈનીઝ ફ્રેન્ચ ઉર્દૂ હિન્દી ચાઈનીઝ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP