કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 7 જૂન 3 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન 3 જૂન 6 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? અમેરિકા અને ફ્રાંસ રશિયા અને જાપાન રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા અમેરિકા અને ફ્રાંસ રશિયા અને જાપાન રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પવન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 15 જૂન 14 જૂન 16 જૂન 17 જૂન 15 જૂન 14 જૂન 16 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ રાજા પરબા તહેવાર મનાવવામાં આવ્યો ? ઓડિશા મિઝોરમ ત્રિપુરા મેઘાલય ઓડિશા મિઝોરમ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે 'જાન હૈ તો જહાન હૈ' કોવિડ રસીકરણ જાગરૂકતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ? લઘુમતી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP