કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ ક્યારે મનાવાય છે ? 9 જૂન 10 જૂન 11 જૂન 8 જૂન 9 જૂન 10 જૂન 11 જૂન 8 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રેમો ડિસોઝા સુરેશ મુકુંદ ટેરેન્સ લુઈસ પ્રભુ દેવા રેમો ડિસોઝા સુરેશ મુકુંદ ટેરેન્સ લુઈસ પ્રભુ દેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વર્ષ 2033 સુધીમાં મંગળ પર સમાનવ મિશન મોકલવાની જાહેરાત કરી ? જાપાન ચીન અમેરિકા ફ્રાંસ જાપાન ચીન અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? મેઘાલય કેરળ આસામ કર્ણાટક મેઘાલય કેરળ આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? શૂટિંગ તિરંદાજી એથ્લેટીક્સ ટેનિસ શૂટિંગ તિરંદાજી એથ્લેટીક્સ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ? રાજીવ શુકલ હેમત બીસવા પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર રાજીવ શુકલ હેમત બીસવા પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP