Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 11/x - 7/y = 77 હોય તો 1/7x - 1/11y = ___ થાય. 11 7 1 77 11 7 1 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. તેનો સંચય કરવો સહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which sentence is wrong ? I must show you the way. I shown you the way. I have shown you the way. I shall show you the way. I must show you the way. I shown you the way. I have shown you the way. I shall show you the way. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? ઓષ્ઠય દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઓષ્ઠય દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ચાંપાનેર-પાવાગઢ દ્વારકા મંદિર ગીર અભયારણ્ય સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર-પાવાગઢ દ્વારકા મંદિર ગીર અભયારણ્ય સૂર્યમંદિર, મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? ઘનશ્યામ નંદકુંવર જીવનયાત્રા દીવાદાંડી ઘનશ્યામ નંદકુંવર જીવનયાત્રા દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP