ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. ઈ.સ.1959 ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1960 ઈ.સ.1959 ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. ઓપન માર્કેટ ઓપરેશન બેંક રેટ અનામત પ્રમાણમાં ફેરફાર માર્જિન પદ્ધતિ ઓપન માર્કેટ ઓપરેશન બેંક રેટ અનામત પ્રમાણમાં ફેરફાર માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે ? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) FEMA નું આખું સ્વરૂપ શું છે ? Foreign exchange management act Foreign exchange money act Free exchange Money assets Free exchange of money assets Foreign exchange management act Foreign exchange money act Free exchange Money assets Free exchange of money assets ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? જવાહરલાલ નહેરૂ દાદાભાઈ નવરોજી ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ જવાહરલાલ નહેરૂ દાદાભાઈ નવરોજી ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP