એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
બકુલ ત્રિપાઠી
અમૃત ઘાયલ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.)

આપેલ પૈકી એક પણ નહીં
બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે
પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય.

આંશિક કરપાત્ર
આંશિક કરમુક્ત
કરમુક્ત
કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચે દર્શાવેલ કયા યુગ્મ સાચા છે ?
1) પ્રાયોગિક તપાસ - યાદચ્છિક તપાસ
2) આંતરિક તપાસ - આપો-આપ થાય તેવી પદ્ધતિ
3) આંતરિક અંકુશ - આંતરિક તપાસ અને આંતરીક ઓડીટનો સમાવેશ કરે છે.
4) અન્વેષણ - તમામ હિસાબી ચોપડા/નોંધોની સામાન્ય તપાસ

3 અને 4
1 અને 3
1,2 અને 3
1,2,3, અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP