કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધીમાં એઈડ્સને સમાપ્ત કરવા માટે રાજકીય ઘોષણા અપનાવી છે ?

વર્ષ 2050
વર્ષ 2035
વર્ષ 2030
વર્ષ 2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ?

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

ટેરેન્સ લુઈસ
પ્રભુ દેવા
રેમો ડિસોઝા
સુરેશ મુકુંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP